ક્રાઇમ1 week ago
જેતપુર હાઇવે ઉપર 222 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો
શહેરના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે જેતપુરથી ધોરાજી તરફ જતા રસ્તે મયુર ફાર્મહાઉસ પાસેથી પસાર થતા ટ્રકને અટકાવી રાજકોટ ગ્રામ્ય એલસીબીના સ્ટાફે તપાસ કરતા ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી...