ગુજરાત9 months ago
ગિફટસિટીમાં સ્થળાંતર કરશે વીજ કંપનીઓ, જેટકોનું ટેન્ડર જાહેર
ગુજરાતની GUVNL અને તેની પેટા કંપનીઓ તેમની ઓફિસ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્થળાંતરિત કરશે. વડામથકને વડોદરાથી ગાંધીનગરમાં સ્થળાંતરિત કરવા તજવીજ છે. જેટકોએ 45000 સ્કે.મી. જગ્યા લીઝમાં લેવા...