ગુજરાત9 months ago
સિદસર ઉમિયાધામના પ્રમુખ આપશે રાજીનામું: ગેરકાયદે ટોલનાકાના વિવાદ વચ્ચે જેરામ પટેલ છોડશે ખુરશી
મોરબીમાં નકલી ટોલનાકાના કેસ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી ટોલનાકાના કેસમાં પુત્ર આરોપી બનતા ચર્ચામાં આવેલા સિદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ...