ગુજરાત6 days ago
જેસીબીના સ્પેરપાર્ટસની ચોરીનો ભેદ ઉકેલાયો, ભણવાની ઉંમરે બે કિશોર ચોરીના રવાડે ચડયા’તા
બન્ને સગીર બેગમાં સ્પેર પાર્ટસ ભરીને જતા’તા ને પકડાયા શહેરમાં ગોંડલ રોડ પર આવેલા પ્રોગ્રેસીવ પ્રાઈવેટ લીમીટેડ નામના વાહનના વર્કશોપમાંથી ગઈ તા.18-8 થી 10-9 સુધીના સમયે...