400 જેટલા ઉદ્યોગકારોને કુલ 40 કરોડ જેટલા પ્રોપર્ટી ટકેસ બાકી; કડક વસૂલાતની કામગીરીનો પ્રારંભ વેરા વિભાગના અધિકારીને કારખાનેદારે ધક્કો મારતા ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો…
View More ઉદ્યોગકારો પાસેથી વેરા વસૂલવા ટેકસ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયુંjamnagar
તિરૂપતિ સોસાયટીમાં જુગાર રમતી 9 સ્ત્રી-પુરુષ ઝડપાયા
જામનગર શહેરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવાઇ રહ્યયું હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે સાંજે દરોડો…
View More તિરૂપતિ સોસાયટીમાં જુગાર રમતી 9 સ્ત્રી-પુરુષ ઝડપાયાસિક્કામાં આર્થિક સંકળામણથી શ્રમિક યુવાનનો આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના એક શ્રમિક યુવાને આર્થિક સંકળામણ ના કારણે ગલા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. અલગ…
View More સિક્કામાં આર્થિક સંકળામણથી શ્રમિક યુવાનનો આપઘાતદરેડ જીઆઈડીસીના કારખાનામાં બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકો દાઝ્યા
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રવિવારે સાંજે 6.45 વાગ્યાના અરસામાં એક બ્રાસપાટ ની ભઠ્ઠીમાં પિત્તળ નો રસ ઓગાળવામાં આવતો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ…
View More દરેડ જીઆઈડીસીના કારખાનામાં બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકો દાઝ્યાગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ રથયાત્રાના સંદર્ભમાં પોલીસ વિભાગની કોન્ફરન્સ યોજાઈ
જામનગર જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ રથયાત્રા ના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ…
View More ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ રથયાત્રાના સંદર્ભમાં પોલીસ વિભાગની કોન્ફરન્સ યોજાઈલોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એસઆરપીના એક જવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. લોકરક્ષક ની પરીક્ષા…
View More લોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોતશહેર-ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા
જામનગર શહેર જિલ્લામાં કોરોનાની સદી નોંધાઈ ચૂક્યા બાદ આજે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, અને શહેરના નવ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારના બે સહિત આજે સમગ્ર જિલ્લામાં…
View More શહેર-ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયાજામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ કનખરા ઉર્ફડ લાલો નામના 28 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના જૂની અદાવત નું મન દુ:ખ રાખીને ત્રણથી ચાર…
View More જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલોસુભાષ બ્રિજ પર ચાર દુકાનોનું ડિમોલિશન
જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો ફલાયઓવર નિર્માણાંધીન છે, અને હાલ તેની કામગીરી અંતિમ તબક્કામાં છે. દરમિયાન સુભાષ બ્રિજ પાસે રોડની કપાતમાં આવતી…
View More સુભાષ બ્રિજ પર ચાર દુકાનોનું ડિમોલિશનઅમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયા
અમદાવાદમાં ગઈકાલે બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ…
View More અમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયા