પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બે દિવસ સુધી ચાલશે કવાયત: મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા જામનગર જિલ્લા ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા…
View More જામનગર જિલ્લા ભાજપ દ્વારા ‘અટલ ભવન’માં સેન્સ પ્રક્રિયાઓ શરૂ કરાઈjamnagar news
જામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલો
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક વાણિક યુવાન સાથે મારામારી અને હત્યાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે…
View More જામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલોજામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરી
જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં તસ્કરોના પરોણા થયા હતા, અને એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી તસ્કરો આશરે 77 મણ કપાસનો જથ્થો ચોરી કરી લઈ ગયા હતા,…
View More જામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરીજામનગરમાં અજાણી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ
જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલી એક અજાણી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઓળખ માટે જાહેર અપીલ…
View More જામનગરમાં અજાણી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુજામનગરમાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્ર્વાસઘાત
જામનગર તાલુકાના દડીયામાં રહેતા ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે કોલસાની ખરીદીના બહાને રૂૂપિયા 75 હજાર ની છેતરપિંડી થઈ હોવાનલનું સામે આવ્યું છે, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં…
View More જામનગરમાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્ર્વાસઘાતજામનગર મનપાને મિલકત વેરાની 163 અને પાણી વેરાની 33 કરોડની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વેરાની બાકી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વ્યાજ માફી યોજના પણ અમલમાં મૂકવામાં આવી હતી. ગઈકાલે…
View More જામનગર મનપાને મિલકત વેરાની 163 અને પાણી વેરાની 33 કરોડની આવકજામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો
જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે શ્રી પી.બી. પંડ્યાએ ગઇકાલે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે જરૂૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે…
View More જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યોજામનગરમાં રક્ષિત સ્મારક ભુજીયા કોઠાનાં રેસ્ટોરેશનમાં પુરાતત્વ વિભાગનાં નિયમોનો ભંગ?
પ્રાચીન શિલ્પો દિવાલમાં ચણી દેવાયા!! વિવિધ નિયમોનાં ભંગ મુદ્દે પુરાતત્વ વિભાગ તથા સંબંધિત તંત્રને રજૂઆત જામનગરનાં ભુજીયા કોઠાનું ગત સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-…
View More જામનગરમાં રક્ષિત સ્મારક ભુજીયા કોઠાનાં રેસ્ટોરેશનમાં પુરાતત્વ વિભાગનાં નિયમોનો ભંગ?જામનગર જિલ્લામાં જળ સંચય કરવાનો ઠેબા ગામથી પ્રારંભ
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળ થી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્ય ના ભાગ રૂૂપે ઠેબા ગામ માં કામ શરુ કરવામાં આવ્યું છે. જૈન…
View More જામનગર જિલ્લામાં જળ સંચય કરવાનો ઠેબા ગામથી પ્રારંભજામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા
તાલુકા અને પાલિકાઓ માટે બુધ, ગુરૂ અને મહાનગરપાલિકા માટે આવતીકાલે તમામ વોર્ડ માટે સેન્સ લેવાશે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી…
View More જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા