ગુજરાત1 month ago
જેલમાં રાત્રિના અચાનક પોલીસના મેગા સર્ચ ઓપરેશનથી ભારે દોડધામ
જામનગર જિલ્લા જેલમાં ગઈ રાત્રે અચાનક પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર-ગ્રામ્ય ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના 100 જેટલા પોલીસ કર્મચારીઓએ જેલ પર પહોંચી...