રાષ્ટ્રીય9 months ago
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ : શ્રીનગર-બારામુલ્લા હાઈવે પરથી IED બોમ્બ મળ્યો, સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ
ભારતીય સેનાએ આજે (27 ડિસેમ્બર) જમ્મુ-કાશ્મીરમાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. આતંકવાદીઓએ શ્રીનગર-બારામુલા હાઈવે પર IED લગાવી હતી, જેને રિકવર કરીને નાશ કરવામાં આવ્યો...