જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં ફલીયા પરિવાર દ્વારા જીગ્નેશ દાદા ની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જે સ્થળે અંતિમ…
View More જામનગરમાં જીજ્ઞેશદાદાની કથામાં તસ્કર ગેંગનો આતંક : છ મહિલાના ચેન કપાયાJAMANGAR
ફલ્લા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઇ
જામનગર તાલુકાનાં ફલ્લા ગામે નવદુર્ગા ચોકમા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ આપનાં જામનગર જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ , જીલ્લાનાં…
View More ફલ્લા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઇશ્રાવણી મેળાનો નકશો જારી કરાયો: 43 નાના-મોટા પ્લોટ બનાવાયા
મોટીરાઈડ અને રમકડાંના 6-6 પ્લોટ: ચિલ્ડ્રન રાઈડના -8: ફૂડ ઝોન- હેન્ડ ઓપરેટેડ રાઈડ અને પોપકોર્ન બૂથના 7-7 તથા આઈસ્ક્રીમના 2 મળી 43 પ્લોટ જામનગર મહાનગરપાલિકા…
View More શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો: 43 નાના-મોટા પ્લોટ બનાવાયાશહેરમાં કોરોનાનો પગ પેસારો એક જ દી’માં 7 પોઝિટિવ કેસ
જામનગર શહેરમાં કોરોનેએ ફરીથી માથું ઊંચક્યું છે, અને એક જ પરિવારના ચાર સહિત આજે વધુ નવા 7 કેસ નોંધાયા છે. જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં…
View More શહેરમાં કોરોનાનો પગ પેસારો એક જ દી’માં 7 પોઝિટિવ કેસઅમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
જામનગરની પંજાબ બેંકમાં ગઈકાલથી અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂૂ થયું છે, પરંતુ ભારે ગીર્દી હોવાથી બેંકમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અરજદારો કરતાં રજિસ્ટ્રેશન ઓછું…
View More અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા અરજદારો ઉમટી પડતાં ભારે દેકારોએટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયો
જામનગર શહેર માં છેતરપીંડી કરી એટીએમ કાર્ડ મારફત રૂૂ. 40 હજાર ઉપાડી લેનાર આરોપીને પોલીસે એસ ટી ડેપો મેદાનમાંથી ઝડપી લીધો છે. અને રૂૂ.40…
View More એટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયોરવિવારે યોજાનાર ગુજકેટની પરીક્ષાની તૈયારી અંગેની સમીક્ષા કરતાં કલેકટર
આગામી તા.23 માર્ચના રોજ જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ…
View More રવિવારે યોજાનાર ગુજકેટની પરીક્ષાની તૈયારી અંગેની સમીક્ષા કરતાં કલેકટરપીજીવીસીએલના કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકી આપતો આરટીઆઇ એક્ટિવિસ્ટ
જામનગરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જાણીતા કલ્પેશ આશાણીએ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર અનવરભાઈ ઈસ્માઈલભાઈ કુંગડાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. અનવરભાઈ કુંગડાએ આ…
View More પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકી આપતો આરટીઆઇ એક્ટિવિસ્ટપ્રદૂષણ નિયંત્રણ કચેરીના મહિલા અધિકારીની ગાંધીનગરમાં ટ્રાન્સફર
આણંદ-રાજકોટના બે અધિકારીની જામનગર બદલી રાજયમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-2 તરીકે અને મદદનિશ પર્યાવરણ ઈજનેર તરીકે ફરજ બજાવતા જામનગરના અધિકારી સહિતના અધિકારીની…
View More પ્રદૂષણ નિયંત્રણ કચેરીના મહિલા અધિકારીની ગાંધીનગરમાં ટ્રાન્સફર