ગુજરાત1 month ago
વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરનું જયોતિર્લિંગથી પણ વિશેષ મહત્ત્વ
રતન ટેકરી પર બિરાજતા 500 વર્ષ પુરાણાયાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનો અનોખો ઇતિહાસ: શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે પૂજય દાદાની ભવ્ય પાલકી યાત્રામાં હજારો ભાવિકો ઉત્સાહભેર જોડાશે...