રાષ્ટ્રીય1 month ago
ISROએ રચ્યો ઈતિહાસ! EOS-8 સેટેલાઇટ કર્યો લોન્ચ, કુદરતી આફતોનું મળશે એલર્ટ
ઈસરોએ આજે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ઇસરોએ આજે એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે. SSLV D3 રોકેટનાં લોન્ચિંગનું કાઉન્ટડાઉન શુક્રવારે વહેલી સવારે શરૂ થઈ ગયું હતું....