રવિન્દ્ર જાડેજાની 29 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ, લખનઉના કેપ્ટન ઋષભ પંત, આયુષ બદોની, એડન માર્કરામનું ખાતુ પણ ન ખુલ્યું આઇપીએલ 2026 માં લખનૌ સુપર…
View More લખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજયIPL
7 કરોડના ઓલરાઉન્ડરને હજુ IPLમાં રમવાની નથી મળી તક
ગુજરાત ટાઇટન્સના અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ટીમમાં તેની સતત અવગણના અંગે ચાલી રહેલી ચર્ચાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પ્લેઇંગ ઇલેવન…
View More 7 કરોડના ઓલરાઉન્ડરને હજુ IPLમાં રમવાની નથી મળી તકઅભિષેકની આંધીમાં ઉડયુ દિલ્હી, 47 રને વિજય
ઇશાન મલિંગાએ 32 રન આપી ચાર વિકેટ ઝડપી, પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ ત્રીજા સ્થાને IPL 2026ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં…
View More અભિષેકની આંધીમાં ઉડયુ દિલ્હી, 47 રને વિજયતિલક-અશ્ર્વિનીના દમ પર ગુજરાતને કચડી મુંબઇનો 99 રને વિજય
તિલક વર્માની 45 બોલમાં 7 છગ્ગા, 8 ચોગ્ગા સાથે 101 રનની વિસ્ફોટક ઇનિંગ, અશ્ર્વિનીકુમારે ચાર વિકેટ ઝડપી સતત ચાર મેચ હાર્યા બાદ, પાંચ વખતની ચેમ્પિયન…
View More તિલક-અશ્ર્વિનીના દમ પર ગુજરાતને કચડી મુંબઇનો 99 રને વિજયપ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યું
પ્રિયાંશ આર્યાની 37 બોલમાં 93 અને કુપર કોનોલીની 46 બોલમાં 87 રનની ઈનિંગ આઈપીએલ 2026માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સની ટીમ વિજયરથ પર સવાર છે.…
View More પ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યુંIPLમાં એક ખેલાડી 150 કરોડ કમાશે, લલિત મોદીની આગાહી
2030 સુધીમાં ટીમોનું પર્સ 100 મિલિયન ડોલરે પહોંચશે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક લલિત મોદીએ એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે. IPL 2026 શરૂૂ થતા…
View More IPLમાં એક ખેલાડી 150 કરોડ કમાશે, લલિત મોદીની આગાહીકોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરો
શુભમન ગિલની કેપ્ટનશીપ ઇનિંગ્સ અને અંતિમ ઓવરોમાં બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સને વિજય મળ્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ગુજરાતે 5 વિકેટથી…
View More કોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરોમુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચ
પ્રભસિમરન સિંહની અણનમ 80 અને શ્રેયસ અય્યરની 66 રનની દમદાર ઇનિંગ, ડિકોકની સદી કામ ન આવી IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ…
View More મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચચેન્નાઇ સુપર કિંગ્સનો કોલકાતા સામે ‘કિંગ્ઝ સાઇઝ’ વિજય
સંજુ સેમસનની 48 અને ડેવાલ્ડ બ્રેવિસની 41 રનની ઇનિંગ, કોલકાતા પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને ઓપનર સંજુ સેમસનના 48, ડેવાલ્ડ બ્રેવિસના 41 રન તેમજ અન્ય બેટ્સમેનોના…
View More ચેન્નાઇ સુપર કિંગ્સનો કોલકાતા સામે ‘કિંગ્ઝ સાઇઝ’ વિજયઅમદાવાદમાં 26મીએ રમાનાર ચેન્નાઇ-ગુજરાતની મેચ હવે 21મીએ રમાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. 26 એપ્રિલ 2026 ના રોજ અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં યોજાનારી મ્યુનિસિપલ…
View More અમદાવાદમાં 26મીએ રમાનાર ચેન્નાઇ-ગુજરાતની મેચ હવે 21મીએ રમાશે