ગુજરાત9 months ago
અમદાવાદની કંપનીમાંથી નશાકારક ગોળીની સપ્લાયનું નેટવર્ક ઝડપાયું
પંજાબ પોલીસે રવિવારે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સ્થિત ફાર્મા ફેક્ટરીઓમાંથી કથિત રીતે ઓપિયોઇડ ઉત્પાદન અને પુરવઠા એકમોના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છ. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત...