ગુજરાત1 week ago
સારવારનો ખર્ચ નહીં ચૂકવવાનું વીમા કંપનીને મોંધું પડ્યું; 1.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ
હૃદયની નળીઓની બીમારીની સારવારની મેડીક્લેઇમની પુરતી રકમ નહિ ચૂકવ્યાની વીમા કંપની સામેની ફરિયાદમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા સારવાર ખર્ચ 6 ટકા વ્યાજ સહિત ચૂકવી દેવા...