Sports9 months ago
રાહુલ દ્રવિડના દિકરા સમિતે રમી ધાકડ ઈનિંગ્સ, મુખ્ય ટુર્નામેન્ટના મેચમાં 98 રન ફટકારી ટીમને અપાવ્યો વિજય
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિતે કૂચ બિહાર ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર સામે કર્ણાટક તરફથી 98 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સમિતે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા...