Sports9 months ago
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું, પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં અત્યાર સુધી ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આ વખતે આશા હતી કે રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આ કમાલ કરી દેશે. પરંતુ...