ભારતીય રેલવે એ દેશભરના રેલવે પ્રવાસીઓને તત્કાલ ટિકિટ બુકિંગની લાંબી કતારો અને અફરા-તફરીથી રાહત અપાવવા માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને મોટું પગલું ભર્યું છે.…
View More લાઇનોની ઝંઝટ ખતમ, તત્કાલ ટિકિટ માટે 1 ઓગષ્ટથી ટોકન સિસ્ટમindian railway
વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડ
ભારતીય રેલવેના ટિકિટ વિનાના મુસાફરો માટે મુશ્કેલી વધી છે. અધિકારીઓએ ટિકિટ વિનાની મુસાફરી પરના ન્યૂનતમ દંડને બમણો કરીને ₹250માંથી ₹500 કરી દીધો છે. આ નવો…
View More વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડરેલવેના નવા ભાવમાળખાનો આજથી અમલ: 215 કિ.મી.ની મુસાફરીમાં વધારાનો બોજ નહીં
500 કિ.મી. મુસાફરી કરનારાઓએ વધારાના 10 રૂપિયા ચૂકવવા પડશે આજથી ભારતીય રેલ્વે ભાડામાં વધારો: આજથી, શુક્રવારથી દેશભરમાં ટ્રેન ભાડામાં વધારો થયો છે. ભારતીય રેલ્વેએ પહેલાથી…
View More રેલવેના નવા ભાવમાળખાનો આજથી અમલ: 215 કિ.મી.ની મુસાફરીમાં વધારાનો બોજ નહીંરેલવે બુકીંગની પહેલી 15 મિનિટમાં આધાર પ્રમાણિત યુઝર્સને જ ટિકિટ
1 ઓક્ટોબરથી, કોઈપણ ટ્રેન માટે બુકિંગ શરૂૂ થયાના પ્રથમ 15 મિનિટ દરમિયાન ફક્ત આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ જ ઈંછઈઝઈ વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા આરક્ષિત જનરલ રેલ ટિકિટ…
View More રેલવે બુકીંગની પહેલી 15 મિનિટમાં આધાર પ્રમાણિત યુઝર્સને જ ટિકિટટ્રેનોમાં રાતે 10 વાગ્યા પછી મોટેથી સંગીત નહીં સાંભળી શકાય
ભારતીય રેલ્વેએ મુસાફરોની આરામદાયક અને શાંતિપૂર્ણ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રાત્રે 10 વાગ્યા પછી અવાજ પર કડક પ્રતિબંધો લાદતા નવા નિયમો લાગુ કર્યા છે. હવે…
View More ટ્રેનોમાં રાતે 10 વાગ્યા પછી મોટેથી સંગીત નહીં સાંભળી શકાયસ્વાદહીન, ગંદા ભોજનની પાંચ વર્ષમાં રેલવેને 19427 ફરિયાદો
ટ્રેનોમાં પીરસવામાં આવતો ખોરાક હવે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, રેલ્વેને ખરાબ અને સ્વાદહીન ખોરાક…
View More સ્વાદહીન, ગંદા ભોજનની પાંચ વર્ષમાં રેલવેને 19427 ફરિયાદોટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશે
અનારક્ષિત ડબ્બામાં રેલવે સ્ટેશનો પર ધક્કામુક્કી નહીં થાય ભારતીય રેલવે સતત યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરીના ઉદ્દેશથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનરલ…
View More ટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશેટ્રેનમાં માત્ર રૂા.70માં અને સ્ટેશન પર 80માં મળશે ભોજન
ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા પણ કરોડોમાં છે. જો તમે પણ લાંબા અંતરની મુસાફરી કરો…
View More ટ્રેનમાં માત્ર રૂા.70માં અને સ્ટેશન પર 80માં મળશે ભોજનસ્ટીમથી વીજળી સુધીની સફર: રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ
તા.3 ફેબ્રુઆરીએ શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે: વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભથી ભારતીય રેલવેની સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થયું ભારતીય રેલ્વેનો ઇતિહાસ નવીનતા અને પ્રગતિની…
View More સ્ટીમથી વીજળી સુધીની સફર: રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ