આંતરરાષ્ટ્રીય9 months ago
ગુજરાતના કાંઠા નજીક હિંદ મહાસાગરમાં જહાજ પર ડ્રોન હુમલો: 20 ભારતીય ક્રૂ-મેમ્બર સવાર હતા,એલર્ટ જારી કરાયું
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શનિવારે અરબી સમુદ્રમાં ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ હુમલો...