નવરાત્રીમાં PACSના પ્રમુખની હત્યા પછી ધનતેરસે ત્રણ આરોપીનું એન્કાઉન્ટર

PACS પ્રમુખ સંજીત કુમાર ઉર્ફે ભોલુની હત્યા પટનાના માનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન થઈ હતી. આજે વહેલી સવારેધનતેરસના અવસરેપટના પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિઓ…

View More નવરાત્રીમાં PACSના પ્રમુખની હત્યા પછી ધનતેરસે ત્રણ આરોપીનું એન્કાઉન્ટર

કોલાપુરમાં ખેડૂતોના આંદોલનથી 120 કિ.મી.નો જામ, 1500 ટ્રકો ફસાઇ

દિવાળીના તહેવાર સમયે જ પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતોએ શેરડીના ભાવ પ્રતિ ટન ₹4500 આપવાની માંગ સાથે આંદોલન શરૂૂ કર્યું છે. આ આંદોલનને કારણે…

View More કોલાપુરમાં ખેડૂતોના આંદોલનથી 120 કિ.મી.નો જામ, 1500 ટ્રકો ફસાઇ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ત્રણ દેશમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે વિઝા ફરજિયાત

  કેન્દ્ર સરકારે પડોશી દેશોના નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમો વધુ કડક બનાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે નવી નોટિફિકેશન જાહેર કરવામાં…

View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ત્રણ દેશમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે વિઝા ફરજિયાત

દિલ્હીથી વિશાખાપટ્ટનમમાં ખસેડાઇ ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે મેચ

  ભારત અને શ્રીલંકા વચ્ચે 13 ડિસેમ્બર, 2026 ના રોજ યોજાનારી પહેલી વનડે દિલ્હીમાં નહીં રમાય. BCCIએ જાહેરાત કરી કે મેચ દિલ્હીથી વિશાખાપટ્ટનમ ખસેડવામાં આવી…

View More દિલ્હીથી વિશાખાપટ્ટનમમાં ખસેડાઇ ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે મેચ

બીજી વનડે પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી વનડે મેચ…

View More બીજી વનડે પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે બહાર

રણબીર કપૂરની રામાયણે પ્રથમ દિવસે જ કરી 64.85 કરોડની કમાણી

ધૂરંધરના પ્રથમ ભાગ કરતા પ્રથમ દિવસે વધુ કમાણી રણબીર કપૂરની ફિલ્મ રામાયણે રિલીઝ થતાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મને માત્ર વિવેચકો જ નહીં પણ…

View More રણબીર કપૂરની રામાયણે પ્રથમ દિવસે જ કરી 64.85 કરોડની કમાણી

ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં ₹3,440નો તો સોનામાં ₹1,994નો કડાકો

  આજે એટલે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજી તરફ આગળ વધી રહેલા…

View More ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં ₹3,440નો તો સોનામાં ₹1,994નો કડાકો

ઇરાનને મદદ: ભારતીય દંપતી, 9 કંપની પર USનો પ્રતિબંધ

મધ્યસત્ર ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ફરી એકવાર ભારત પર દબાણ વધારવાનું શરૂૂ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે એક ભારતીય…

View More ઇરાનને મદદ: ભારતીય દંપતી, 9 કંપની પર USનો પ્રતિબંધ

ઉત્તરકાશીમાં 400 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકી, સુરતના પરિવારના ત્રણના મોત, બે લાપતા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગનાની નજીક ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ડબરાની તરફ જઈ રહેલી એક ’ઈનોવા’ કાર પરથી નિયંત્રણ ગુમાવતા તે સીધી નદીમાં…

View More ઉત્તરકાશીમાં 400 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકી, સુરતના પરિવારના ત્રણના મોત, બે લાપતા

પનોતી દૂર થતાં શેરબજારમાં આતશબાજી, ક્રૂડ 100 ડોલર નીચે

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનો પરાજય થતા વિશ્ર્વભરના શેરબજારોમાં રોનક પાછી ફરી છે અને ભારતીય શેરબજારમાં પણ દિવાળી પહેલા આતશબાજી જોવા મળી હતી. ટ્રમ્પની…

View More પનોતી દૂર થતાં શેરબજારમાં આતશબાજી, ક્રૂડ 100 ડોલર નીચે