અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. અયોધ્યા રામ મંદિર સંકુલમાં ત્રણ લોકો ઘૂસી ગયાં અને નમાજ પઢવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે…
View More અયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ 2 યુવક-1 યુવતીની કરી ધરપકડindia
અમારો તેમની સાથે સંબંધ નથી ત્યાગી સાથે છેડો ફાડતી જેડીયુ
જેડીયુના ટોચના સૂત્રો અનુસાર, વરિષ્ઠ નેતા કેસી ત્યાગીનો પાર્ટી સાથેનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ ગયો છે. તાજેતરમાં, ત્યાગીના કેટલાક નિવેદનો અને કાર્યો અંગે પાર્ટીમાં અસંતોષના…
View More અમારો તેમની સાથે સંબંધ નથી ત્યાગી સાથે છેડો ફાડતી જેડીયુએક દિવસ હિજાબ પહેરેલી દીકરી આ દેશની વડાપ્રધાન બનશે: ઓવૈસીનું દીવાસ્વપ્ન
બુરખો પહેરેલી મહિલા મુંબઇની મેયર પણ નહીં બની શકે: રાણેનો પલટવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર સભાને સંબોધતા, અસદુદ્દીન ઓવૈસીએ એક એવું નિવેદન આપ્યું જેણે રાજકીય…
View More એક દિવસ હિજાબ પહેરેલી દીકરી આ દેશની વડાપ્રધાન બનશે: ઓવૈસીનું દીવાસ્વપ્નઆપણા મંદિરો લૂંટાઇ ગયા જયારે આપણે મૌન પ્રેક્ષક રહ્યા: ડોભાલ
યુવા નેતાઓના સંવાદ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું, યુધ્ધો કોઇ દેશનું મનોબળ તોડવા લડવામાં આવે છે: સંસાધનો-શસ્ત્રો હોય પણ મનોબળ ન હોય તો બધું નકામું…
View More આપણા મંદિરો લૂંટાઇ ગયા જયારે આપણે મૌન પ્રેક્ષક રહ્યા: ડોભાલમકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચર
ભારતમાં મકરસંક્રાંતિ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા…
View More મકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચરસોના-ચાંદીમાં તેજી: સપ્તાહના છેલ્લા દિવસે ચાંદી 8600 અને સોનુ રૂા.1130 વધ્યું
એક બાજુ શેરબજારમાં 10 દિવસમાં 2600 પોઇન્ટ સેન્સેકસ તુટયો પરંતુ સોના-ચાંદી માર્કેટમાં તેજી બરકરાર જોવા મળી હતી. આંતર રાષ્ટ્રીય ડીમાન્ડ તેમજ રીટેલમાં પણ ખરીદી વધતા…
View More સોના-ચાંદીમાં તેજી: સપ્તાહના છેલ્લા દિવસે ચાંદી 8600 અને સોનુ રૂા.1130 વધ્યુંકાશ્મીરમાં 370 કલમ ફરી લાગુ કરો: OICનું ઉંબાડિયું
મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC)એ જમ્મુ-કાશ્મીરનું નામ લઈને ફરી એકવાર ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરી છે. OICએ તેના…
View More કાશ્મીરમાં 370 કલમ ફરી લાગુ કરો: OICનું ઉંબાડિયુંજયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું…
View More જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોતભારત-ફ્રાંસ રાફેલ સોદાની નજીક: વાયુસેનાને 114 લડાકુ વિમાનની જરૂર
ભારત અને ફ્રાન્સ વચ્ચે ફાઇટર જેટનો સમાવેશ થતો એક મોટો સંરક્ષણ સોદો નજીક આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાના ફાઇટર જેટની અછતને પહોંચી વળવા માટે ટૂંક…
View More ભારત-ફ્રાંસ રાફેલ સોદાની નજીક: વાયુસેનાને 114 લડાકુ વિમાનની જરૂરસ્વામી વિવેકાનંદ: આધ્યાત્મિકતાનો જ્યોતિરૂપ અવતાર
ભારતના ઈતિહાસમાં જો કોઈ એવું મહાન વિચક્ષણ, તત્ત્વચિંતક અને યુવા પ્રેરણાનાં સ્તંભ બનેલા વ્યક્તિત્વની ચર્ચા થાય તો સ્વામી વિવેકાનંદનું નામ જ પહેલા યાદ આવે. સ્વામી…
View More સ્વામી વિવેકાનંદ: આધ્યાત્મિકતાનો જ્યોતિરૂપ અવતાર