જ્યારે વિશ્વની નજર ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સમુદ્રી તણાવ પર ટકેલી છે, ત્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની રિયાધની અચાનક મુલાકાતે…
View More વૈશ્ર્વિક તનાવ વચ્ચે અજીત દોભાલ સાઉદી અરેબિયામાં, બેઠકોનો દૌરAjit Doval
અજિત ડોભાલે દેશમાં દાખલ કરી દીધી કાઉન્ટર ટેરરિઝમની ‘પ્રહાર’ પોલિસી
ભારત સરકારે આજે દેશની પ્રથમ સત્તાવાર કાઉન્ટર-ટેરરિઝમ પોલિસી જાહેર કરી છે. ‘પ્રહાર’ નામની આ નીતિમાં આતંકવાદ વિરુદ્ધના ભારતના જવાબને વધુ સ્પષ્ટ, પ્રમાણસર અને આક્રમક બનાવવાનું…
View More અજિત ડોભાલે દેશમાં દાખલ કરી દીધી કાઉન્ટર ટેરરિઝમની ‘પ્રહાર’ પોલિસીISROના મિશનો ફેઈલ જવા પાછળ વિદેશી હાથ? કેન્દ્રે ડોભાલને વિશેષ જવાબદારી સોંપી
ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સફળતાથી દુનિયાના વિકસિત દેશો આશ્ચર્યચકિત છે. જોકે, તાજેતરમાં ઈંજછઘ ના બે મહત્વના મિશનોમાં આવેલી ટેકનિકલ ખામીઓ અને તેમની નિષ્ફળતા પાછળ…
View More ISROના મિશનો ફેઈલ જવા પાછળ વિદેશી હાથ? કેન્દ્રે ડોભાલને વિશેષ જવાબદારી સોંપીઆપણા મંદિરો લૂંટાઇ ગયા જયારે આપણે મૌન પ્રેક્ષક રહ્યા: ડોભાલ
યુવા નેતાઓના સંવાદ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું, યુધ્ધો કોઇ દેશનું મનોબળ તોડવા લડવામાં આવે છે: સંસાધનો-શસ્ત્રો હોય પણ મનોબળ ન હોય તો બધું નકામું…
View More આપણા મંદિરો લૂંટાઇ ગયા જયારે આપણે મૌન પ્રેક્ષક રહ્યા: ડોભાલ