બુરખો પહેરેલી મહિલા મુંબઇની મેયર પણ નહીં બની શકે: રાણેનો પલટવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર સભાને સંબોધતા, અસદુદ્દીન ઓવૈસીએ એક એવું નિવેદન આપ્યું જેણે રાજકીય…
View More એક દિવસ હિજાબ પહેરેલી દીકરી આ દેશની વડાપ્રધાન બનશે: ઓવૈસીનું દીવાસ્વપ્નAsaduddin Owaisi
મોદી જૂઠાણું હાંકે છે: કોંગ્રેસ પછી ઓવૈસી ત્રાટક્યા
આરએસએસ પણ આઝાદીની લડાઇમાં સામેલ હતું અને નેતાઓએ જેલવાસ ભોગવ્યો હતો એવા પીએમના કથનને પડકારતો વિપક્ષ આઝાદી આંદોલનમાન રાષ્ટ્રીય સ્વયંસેવકની ભૂમિકા હતી એવો વડાપ્રધાન નરેન્દ્ર…
View More મોદી જૂઠાણું હાંકે છે: કોંગ્રેસ પછી ઓવૈસી ત્રાટક્યામુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવો
મુકેશ અંબાણીના ભવ્ય અને સુપર લક્ઝુરિયસ 27 માળનું ઘર એન્ટિલિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. એન્ટિલાનું નિર્માણ…
View More મુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવોવકફની મિલકતનો એક ઇંચ ભાગ પણ છોડીશું નહીં; ઓવૈસીનો હૂંકાર
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં વકફ બિલનો સખત વિરોધ કર્યો હતો. ઓવૈસીએ મોદી સરકારને બિલને તેના વર્તમાન સ્વરૂૂપમાં…
View More વકફની મિલકતનો એક ઇંચ ભાગ પણ છોડીશું નહીં; ઓવૈસીનો હૂંકારદ્વારકામાં મુસ્લિમો, તેમના ધર્મસ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાયા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી વકફ બિલને લઈને સતત ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ફરી એકવાર તેમણે બિલને લઈને પાર્ટી…
View More દ્વારકામાં મુસ્લિમો, તેમના ધર્મસ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાયાવકફ મુદ્દે JPC બેઠકમાં હંગામો, માર્શલ બોલાવવા પડ્યા, ઓવૈસી-કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ,
વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠકમાં હોબાળો થયો છે. આ હોબાળો જોઈને માર્શલને બોલાવવામાં આવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી…
View More વકફ મુદ્દે JPC બેઠકમાં હંગામો, માર્શલ બોલાવવા પડ્યા, ઓવૈસી-કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ,