ભારતમાં હમણાં ઠેર ઠેર મંદિર-મસ્જીદ વિવાદો ચાલી રહ્યા છે અને ઘણા કિસ્સામાં નીચલી અદાલતોએ મંદિર તોડીને મસ્જિદ બનાવવાના દાવા કરાતા હોય એવાં સ્થાનોના સર્વે કરવાના…
View More મંદિર-મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મૂકવા સુપ્રીમ કોર્ટ વર્શિપએક્ટનું સ્પષ્ટ અર્થઘટન કરેindia news
લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે એટલે કે શનિવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના…
View More લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યું
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને…
View More ‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યુંઅલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. પોલીસે આજે સવારે…
View More અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીનદુનિયામાં કયાંય સરળતાથી લાઈસન્સ મળતું હોય તો ભારતમાં: ગડકરી
લોકોનો વ્યવહાર નહીં બદલાય, કાયદાનો ડર ન લાગે ત્યાં સુધી અકસ્માતો નહીં ઘટે કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને…
View More દુનિયામાં કયાંય સરળતાથી લાઈસન્સ મળતું હોય તો ભારતમાં: ગડકરીરાજ્યસભામાં સભાપતિ-કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઉગ્ર ટપાટપી
રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અને હંગામાને લઈને અધ્યક્ષ જગદીપ ધનખર વિપક્ષ પર ગુસ્સે થઈ ગયા. ગૃહમાં હોબાળા વચ્ચે જગદીપ ધનખરે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીને કહ્યું કે…
View More રાજ્યસભામાં સભાપતિ-કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઉગ્ર ટપાટપીસેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી
નિફટીએ ફરી 24700ની સપાટી વટાવી શેરબજાર આજે લાલ નિશાન પર ખુલ્યુ હતુ. પરંતુ બપોર બાદ તેજીની વાપસી થતા ભારે વધારો જોવા મળ્યો હતો. ગઇકાલે 81289ના…
View More સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારો
આજે લોકસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લઈને પ્રિયંકા ગાંધીએ સંસદમાં પોતાનું પહેલું ભાષણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું,…
View More ‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારોVIDEO: પુષ્પા-2ના એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે કરી ઘરપકડ, આ કેસમાં થઇ મોટી કાર્યવાહી
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે…
View More VIDEO: પુષ્પા-2ના એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે કરી ઘરપકડ, આ કેસમાં થઇ મોટી કાર્યવાહીખાનગી કંપનીઓની કંજુસાઇ, નફો તગડો પણ પગારમાં ધાંધિયા
ખાનગી ક્ષેત્રની કંપનીઓ ઘણો નફો કમાય છે, પરંતુ જ્યારે તેમના કર્મચારીઓને લાભ આપવાની વાત આવે છે, ત્યારે તેઓ કંજૂસ બની જાય છે. તાજેતરના એક અહેવાલમાં…
View More ખાનગી કંપનીઓની કંજુસાઇ, નફો તગડો પણ પગારમાં ધાંધિયા