ઉદઘાટન વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES ) ના પ્રથમ દિવસની શરૂૂઆત મુંબઈના જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટર ખાતે સ્ટાઇલિશ રીતે થઈ. અભિનેત્રી રેતીના રંગના…
View More દીપિકાનો દુપટ્ટો સરકી ગયો, મીરા રાજપૂત મદદે દોડીindia news
WAVES ખાતે હિંદી-દક્ષિણના ફિલ્મ સ્ટાર્સનો જમાવડો
આજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે WAVES સમિટ 2025ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ફિલ્મ સેલિબ્રિટીઓના સમૂહે હાજરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ…
View More WAVES ખાતે હિંદી-દક્ષિણના ફિલ્મ સ્ટાર્સનો જમાવડોપાક. નાગરિકોને નવા આદેશ સુધી પરત જવા રાહત અપાઇ
ભારત સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે આવા લોકોને વાઘા-અટારી બોર્ડર દ્વારા આગામી આદેશ સુધી પાછા ફરવાની મંજૂરી આપી…
View More પાક. નાગરિકોને નવા આદેશ સુધી પરત જવા રાહત અપાઇપહેલગામ હુમલો: હુર્રિયત-જમાતના 100 ઠેકાણે દરોડા
પહેલગામ ઉપરાંત બીજા બે પર્યટન સ્થળની રેકી કરાઇ હોવાનો ધડાકો પહલગામ આતંકવાદી હુમલા બાદ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ-સમર્થન નેટવર્ક…
View More પહેલગામ હુમલો: હુર્રિયત-જમાતના 100 ઠેકાણે દરોડાએવું લાગે છે કે તમે કોઇના કંટ્રોલમાં નથી: શરબત જેહાદ કેસમાં રામદેવને કોર્ટના તિરસ્કારની નોટિસ
દિલ્હી હાઈકોર્ટ હમદર્દની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં બાબા રામદેવની શરબત જેહાદ ટિપ્પણીને પડકારવામાં આવી છે. સ્વામી રામદેવના વકીલને સંબોધતા કોર્ટે કહ્યું કે…
View More એવું લાગે છે કે તમે કોઇના કંટ્રોલમાં નથી: શરબત જેહાદ કેસમાં રામદેવને કોર્ટના તિરસ્કારની નોટિસ‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે પહેલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની વિનંતી કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ હુમલામાં 26 લોકો માર્યા…
View More ‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકારઅમૃતસરમાં આતંકવાદીનું ષડયંત્ર નિષ્ફળ! BSF અને પંજાબ પોલીસે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો
આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા પંજાબના અમૃતસર જિલ્લામાં આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. સરહદ સુરક્ષા દળ (BSF) અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે ભરપોલ…
View More અમૃતસરમાં આતંકવાદીનું ષડયંત્ર નિષ્ફળ! BSF અને પંજાબ પોલીસે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યોજાતિ આધારિત વસતી ગણતરી વીંછીનો દાબડો ખોલશે?
બ્રિટિશ યુગમાં આ રીતે વસતી ગણતરી થતી હતી પણ એ પછી માત્ર એસસી, એસટીની ગણના થાય છે કેન્દ્રની મોદી સરકારે જાતિ ગણતરી કરાવવાનો…
View More જાતિ આધારિત વસતી ગણતરી વીંછીનો દાબડો ખોલશે?કોમર્સિયલ રાંધણ ગેસ બાટલો 17 રૂા. સસ્તો
ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસના ભાવમાં ઘટાડો કરી દીધો છે. માહિતી અનુસાર આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 17 રૂૂપિયા સુધીનો…
View More કોમર્સિયલ રાંધણ ગેસ બાટલો 17 રૂા. સસ્તોનૈનિતાલમાં મધરાત્રે કોમી રમખાણો ફાટી નીક્ળ્યા, દુકાનોમાં તોડફોડ-લાઠીચાર્જ
નૈનીતાલમાં ગઇકાલે ત્રણ કલાક સુધી રમખાણો થયા હતા. યુવતી પર બળાત્કાર થતાં લોકો ગુસ્સે ભરાયા હતા. અન્ય સમુદાયોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દુકાનદારોનો…
View More નૈનિતાલમાં મધરાત્રે કોમી રમખાણો ફાટી નીક્ળ્યા, દુકાનોમાં તોડફોડ-લાઠીચાર્જ