પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. આ દરમિયાન, ભારત પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે મોટી તૈયારીઓ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર…
View More મોદીની રક્ષા સચિવ સાથે બેઠક: પાક. સામેની બ્લુ પ્રિન્ટ તૈયારindia news
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આગ લાગતાં શ્રદ્ધાળુઓમાં હડકંપ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર સંકુલમાં ભીષણ આગ લાગી હતી. શંખ દ્વાર પાસે એક ઓફિસની બેટરીમાં આ આગ લાગી હતી. કહેવામાં આવી…
View More ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આગ લાગતાં શ્રદ્ધાળુઓમાં હડકંપ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલપાક.ની સીમા હૈદર પર સુરેન્દ્રનગરના શખ્સનો હુમલો
દિલ્હીમાં ઘરમાં ઘુસી ગળુ દબાવી ફડાકા ઝીંકયા, માનસિક બિમાર યુવકની ધરપકડ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 3 ગુજરાતી સહિત 26 જેટલા ટુરિસ્ટને ટેરિસ્ટે ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા…
View More પાક.ની સીમા હૈદર પર સુરેન્દ્રનગરના શખ્સનો હુમલોPOKમાં આતંકી છાવણીમાં મસ્જિદ-મેદાન- મીટિંગ રૂમ
સેટેલાઇટ તસવીરો મુજબ લશ્કરની તાલીમી છાવણીનો ઉપયોગ ભારતમાં આતંકી તૈયાર કરવા થાય છે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લશ્કર-એ-તૈયબા (LeT)…
View More POKમાં આતંકી છાવણીમાં મસ્જિદ-મેદાન- મીટિંગ રૂમલાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીત
બ્લુમબર્ગના એક અહેવાલ મુજબ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પ્રતિનિધિઓએ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના યુએસ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાતો કરી છે જેથી વિદેશી લાંચ તપાસના સંદર્ભમાં તેમના…
View More લાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીતમોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટ
19 એપ્રિલે વડાપ્રધાન કટરા-શ્રીનગરની મુલાકાત લેનારા હતા પણ ખરાબ હવામાનથી યાત્રા મુલતવી રહેતા આતંકવાદીઓએ હુમલાનો સમય અને સ્થળ બદલ્યા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ,…
View More મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટકાનપુરમાં 6 માળની ઇમારતમાં આગ: 6 જીવતાં ભડથું થયા
ઉત્તર પ્રદેશના કાનપુરના પ્રેમ નગરમાં એક એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. રસાયણોના…
View More કાનપુરમાં 6 માળની ઇમારતમાં આગ: 6 જીવતાં ભડથું થયાT-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેર
બુધવારે મેગા ઓક્શન, 26મીથી પ્રારંભ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (ખઈઅ)એ T20 મુંબઈ લીગ 2025ની તમામ આઠ ટીમ માટે આઇકન પ્લેયર્સની સત્તાવાર જાહેરાત કરી છે. 26 મેથી…
View More T-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેર“બોલિવૂડ ખૂબ જ ગંદુ અને નકલી છે” બાબિલ ખાનનો વીડિયો વાઇરલ
દિવંગત અભિનેતા ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાનના બે ભાવનાત્મક વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ખૂબ રડતો જોવા મળે છે. આ સાથે તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી…
View More “બોલિવૂડ ખૂબ જ ગંદુ અને નકલી છે” બાબિલ ખાનનો વીડિયો વાઇરલહોલિવૂડ અભિનેતા દેવ પટેલ હવે ‘ધ પીઝન્ટ’માં જોવા મળશે
અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક દેવ પટેલ તેમની અલગ પ્રકારની ફિલ્મો માટે જાણીતા છે. તે પોતાની ફિલ્મોમાં ગંભીર મુદ્દાઓ પર વાત કરે છે. એક અભિનેતા હોવા ઉપરાંત,…
View More હોલિવૂડ અભિનેતા દેવ પટેલ હવે ‘ધ પીઝન્ટ’માં જોવા મળશે