ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવગાંગુલીએ કહ્યું હતું કે તેઓ મોહમ્મદ શમીને ફરીથી ભારતીય ટીમના તમામ ફોર્મેટમાંરમતા જોવા માંગે છે. ગાંગુલીનું માનવું છે કે શમી સંપૂર્ણપણે ફિટ…
View More મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ, તે ટીમમાં હોવો જોઇએ: ગાવસ્કરindia news
2023માં બંધ થયેલી સુપર ODI લીગ ફરી શરૂ થશે
2028માં ફરી શરૂ થવાની ધારણા, ICCને જાણ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ODI સુપર લીગને પુનજીર્વિત કરવાની યોજના બનાવી રહી છે. આ 13 ટીમોની…
View More 2023માં બંધ થયેલી સુપર ODI લીગ ફરી શરૂ થશેદિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું પછી એવા દાવા કરાયેલા કે, આપણાં લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને અને પાકિસ્તાનના લશ્કરને…
View More દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખીફિલ્મ એક્ટર ગોવિંદાની અચાનક તબિયત લથડી, ઘરમાં અચાનક બેભાન થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ
બોલિવૂડ અભિનેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય ગોવિંદાની તબિયત મંગળવારે રાતે અચાનક બગડી હતી. અહેવાલો અનુસાર ડિસઓરિએન્ટેશનના કારણે તેમની તબિયત બગડી હતી. ગોવિંદાને જુહુના ઉપનગરીય…
View More ફિલ્મ એક્ટર ગોવિંદાની અચાનક તબિયત લથડી, ઘરમાં અચાનક બેભાન થતાં હોસ્પિટલમાં કરાયા દાખલહિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ
RSS વ્યક્તિઓનો સમૂહ હોવાથી કરમુક્તિ મળી હોવાનો ખુલાસો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય વ્યાખ્યાન…
View More હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવબિહારમાં સરકારી મકાનની છત તૂટતાં પરિવારના પાંચનાં મોત
ઉંઘવાની તૈયારી કરી રહેલો પરિવાર દબાઈ ગયો બિહારના દાનાપુરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનેલા મકાનની છત ખાબકતાં એક…
View More બિહારમાં સરકારી મકાનની છત તૂટતાં પરિવારના પાંચનાં મોતફી ભરવા દબાણ કરાતા છાત્રનું કોલેજ કેમ્પસમાં જ અગ્નિસ્નાન
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સ્થિત બુઢાણાની DAV PG કોલેજ કેમ્પસમાં શનિવારે બપોરે એક અત્યંત આઘાતજનક ઘટના બની છે. ફી ન ભરવાને કારણે કોલેજ પ્રશાસન દ્વારા પરીક્ષા…
View More ફી ભરવા દબાણ કરાતા છાત્રનું કોલેજ કેમ્પસમાં જ અગ્નિસ્નાનરમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધી
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં એક વહુએ ક્રૂરતાની તમામ હદો પાર કરીને પોતાની 63 વર્ષીય સાસુને ખુરશી સાથે…
View More રમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધીબિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રાજકીય પક્ષોનો ચાલી રહેલો ચૂંટણી પ્રચાર ગઇ સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો. મતદાન હવે 11 નવેમ્બરે થશે. બીજા…
View More બિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસ
મોસ્કોએ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે રશિયામાંથી હવાઈ સંરક્ષણ પ્રણાલી ટેકનોલોજીની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે…
View More ભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસ