સોમવારની રાત્રે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. રાત્રે 9:35 વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ચિમ રેલ્વે સ્ટેશન નજીક એક ઝડપી ગતિએ…
View More મુંબઈના ભાંડુપમાં મોટો અકસ્માત: રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોતindia news
ઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશો
શિયાળામાં આપણી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. શિયાળામાં સૂકી હવા ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવી શકે છે. આનાથી ત્વચા સૂકી થઈ…
View More ઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશોઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટે
ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા…
View More ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટેપિંપરી-ચિંચવડ મહાપાલિકાની ચૂંટણી માટે કાકા-ભત્રીજા એક થયા
મહારાષ્ટ્ર નગર નિગમને લઈને અજિત પવારે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, પિંપરી ચિંચવડ નગર નિગમની ચૂંટણીમાં તેમની પાર્ટી શરદ પવારની પાર્ટી સાથે…
View More પિંપરી-ચિંચવડ મહાપાલિકાની ચૂંટણી માટે કાકા-ભત્રીજા એક થયાસશસ્ત્ર દળોને મજબૂત કરવા 54000 કરોડના શસ્ત્રો ખરીદવા સંરક્ષણ સંપાદન પરિષદની મંજૂરી
સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ ₹54,000 કરોડથી વધુના આઠ મૂડી સંપાદન પ્રસ્તાવો માટે સ્વીકૃતિની આવશ્યકતા (AoNs) મંજૂર કરી છે. ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત બનાવવાના હેતુથી…
View More સશસ્ત્ર દળોને મજબૂત કરવા 54000 કરોડના શસ્ત્રો ખરીદવા સંરક્ષણ સંપાદન પરિષદની મંજૂરીહું ચીની નથી, ભારતીય છું, ટોળાને છેલ્લા શબ્દો કહેનારા ત્રિપુરાના યુવકનું જાતિવાદી હુમલામાં મૃત્યુ
ત્રિપુરાના 24 વર્ષીય ખઇઅ વિદ્યાર્થી, જેણે તેના અને તેના નાના ભાઈ પર જાતિવાદી અપશબ્દો ફેંકતા પુરુષોના જૂથનો સામનો કર્યો હતો, તેનું શુક્રવારે દેહરાદૂન હોસ્પિટલમાં મૃત્યુ…
View More હું ચીની નથી, ભારતીય છું, ટોળાને છેલ્લા શબ્દો કહેનારા ત્રિપુરાના યુવકનું જાતિવાદી હુમલામાં મૃત્યુઅચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈ
આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. ત્યાબાદ અચાનક જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદીમાં…
View More અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈબરેલીમાં ‘લવ જેહાદ’ના નામે છાત્રાની બર્થ ડે પાર્ટીમાં બઘડાટી
બે મુસ્લિમ વિદ્યાર્થીઓની હાજરીના કારણે મહેમાનો ઉપર હુમલો, ગૌરક્ષા પ્રમુખે ઘટનાથી હાથ ખંખેર્યા બરેલીના એક કાફેમાં 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીના ખાનગી જન્મદિવસની ઉજવણીમાં કથિત રીતે…
View More બરેલીમાં ‘લવ જેહાદ’ના નામે છાત્રાની બર્થ ડે પાર્ટીમાં બઘડાટી18 રૂપિયાની સિગારેટ હવે 72ની, જુદી જુદી તમાકુના ભાવ પણ વધશે
સંસદમાં ખરડો પસાર થયા પછી તોળાતો ભાવવધારો જો તમે સિગારેટ પીવાના બંધાણી છો, તો હવે તમારે તમારા ખિસ્સા પર મોટો ભાર સહન કરવા માટે તૈયાર…
View More 18 રૂપિયાની સિગારેટ હવે 72ની, જુદી જુદી તમાકુના ભાવ પણ વધશેદિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધ
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી ર્ક્યુ દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, જેના કારણે દૃશ્યતામાં ભારે ઘટાડો થયો છે. હવામાન વિભાગએ સોમવારે ખૂબ જ ગાઢ…
View More દિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધ