પ્લેટીનમનો ભાવ ઉંચકાશે સોના, ચાંદીમાં ઉથલ પાથલ રહેશે, જમીન અને પ્રકૃતિમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ બનશે, અવકાશ અને વૈજ્ઞાનિક હલચલ, ધરતીકંપ અને લાવારસ વધુ જોવા મળશે…
View More ઇ.સ. 2026 ; અશાંતિ, સંકટનું વર્ષ, 2025 કરતાં પણ વધારે ખરાબ રહેશેindia news
અંબાજી મંદિરમાં દાંતાના રાજવી પરિવારના પૂજા અધિકાર સમાપ્ત થતા ગામ સજ્જડ બંધ
અંબાજી મંદિરની પૂજાના અધિકાર માટે હાઈકોર્ટના ચુકાદા બાદ સ્થાનિક લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં આજે સમગ્ર શહેર સ્વયંભૂ સજ્જડ…
View More અંબાજી મંદિરમાં દાંતાના રાજવી પરિવારના પૂજા અધિકાર સમાપ્ત થતા ગામ સજ્જડ બંધડિજિટલ એરેસ્ટ સાથે હવે ઓનલાઇન કોર્ટ અને સુનાવણી!
મુંબઇમાં 68 વર્ષની નિવૃત્ત મહિલા સાથે નકલી સીબીઆઇ, પોલીસ સાથે ન્યાયાધીશ દ્વારા 3.71 કરોડની ઠગાઇ દેશ અને દુનિયાભરમાં સાયબર છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યા છે.…
View More ડિજિટલ એરેસ્ટ સાથે હવે ઓનલાઇન કોર્ટ અને સુનાવણી!બેંકિંગ ફ્રોડની સંખ્યા ઘટી પણ છેતરપિંડીની રકમ વધી: રિઝર્વ બેંક
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બેંકિગ છેતરપિડીની સંખ્યામાં ઘટાડો થયો, પરંતુ તેમાં સંડોવાયેલી રકમમાં વધારો થયો. RBI દ્વારા ગઇકાલે જાહેર કરાયેલ ભારતમાં બેંકિગનો ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ…
View More બેંકિંગ ફ્રોડની સંખ્યા ઘટી પણ છેતરપિંડીની રકમ વધી: રિઝર્વ બેંકચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારો
અમેરિકા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરારને કારણે ચાંદીમાં મોટા ગાબડા પડ્યા હતા ગઇકાલે ચાંદીમાં 28000 રૂાનો મોટો કડાકો બોલી ગયા બાદ આજે સવારે ચાંદીમાં…
View More ચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારોઅમેરિકામાં માર્ગ અકસ્માત: બે ભારતીય મહિલાના મૃત્યુ
તેલંગાણાની બન્ને યુવતીઓ રજા માણવા જઇ રહી હતી કેલિફોર્નિયામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભારતના તેલંગાણા રાજ્યથી પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે અમેરિકા ગયેલી 2 યુવતીઓના મોત…
View More અમેરિકામાં માર્ગ અકસ્માત: બે ભારતીય મહિલાના મૃત્યુએશિયા કપની ટ્રોફી જોતી હોય તો કેપ્ટનને દુબઈ મોકલો: નકવીની બેશરમી
ભારતે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પડી દીધા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો હતો, ભારતે ICCમાં આ અંગે ફરિયાદ કરી છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ…
View More એશિયા કપની ટ્રોફી જોતી હોય તો કેપ્ટનને દુબઈ મોકલો: નકવીની બેશરમીહાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામ
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા ભારતની આગામી વનડે સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહી છે. ભારત પ્રવાસે આવી રહેલ…
View More હાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામવડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચ
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ખેલાશે વન ડે જંગ, ગુરુવારથી ટિકિટ વેચાણ જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થશે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે.…
View More વડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચઅરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?
સુપ્રીમ કોર્ટે આજકાલ પોતાના અને નીચલી અદાલતોના ચુકાદા ફેરવવા માટે ચર્ચામાં છે. તાજો દાખલો અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને ખનનની છુટનો છે. અગાઉ રખડતા શ્ર્વાન મામલે,…
View More અરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?