એશિયન ગેમ્સમાં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે આ ગોલ્ડ મેડલ ‘મિક્સ્ડ ટ્રેપ’ સ્પર્ધામાં જીત્યો છે, જેમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ સાથે…
View More એશિયન ગેમ્સમાં ભારતે 9મો ગોલ્ડ જીત્યો: નીરુ-કિનાને મિક્સ્ડ શૂટિંગમાં રચ્યો ઈતિહાસindia news
અલનીનો દેખાયું : દેશનો જળસંગ્રહ 10 વર્ષના તળીયે
ચોમાસાની વિધિવત વિદાયના આરે પહોંચવા છતાં દેશમાં પાણીની સ્થિતિને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના લાઇવ રિઝર્વોયર સ્ટોરેજ રિપોર્ટ અનુસાર,…
View More અલનીનો દેખાયું : દેશનો જળસંગ્રહ 10 વર્ષના તળીયેબાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકો: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સગીરો દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ અંગે કાયદાકીય સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવા વિચારણા કરવા જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ…
View More બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકો: સુપ્રીમ કોર્ટનો નિર્દેશજ્ઞાનેશકુમાર સરકારના કઠપૂતળી, તેમને હટાવો: કોંગ્રેસ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે મતદાર યાદીની ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવાની માંગ કરી…
View More જ્ઞાનેશકુમાર સરકારના કઠપૂતળી, તેમને હટાવો: કોંગ્રેસM.F.હુસૈનનું ‘ધ રેડ ગર્લ’ ચિત્ર રેકોર્ડબ્રેક, રૂા.65 કરોડમાં વેચાયું, 13 ગણી કિંમત મળી
ભારતીય આધુનિક ચિત્રકળાના પિતામહ ગણાતા એમ. એફ. હુસૈન દ્વારા 1952માં દોરવામાં આવેલું પ્રખ્યાત તૈલચિત્ર ’ધ રેડ ગર્લ’ મુંબઈમાં પુંડોલ્સ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલી નીલામીમાં…
View More M.F.હુસૈનનું ‘ધ રેડ ગર્લ’ ચિત્ર રેકોર્ડબ્રેક, રૂા.65 કરોડમાં વેચાયું, 13 ગણી કિંમત મળીબિહારમાં પૂર: ગંડકના પ્રવાહથી તટબંધ તૂટ્યો
ગંડક નદીના દબાણને કારણે ચંપારણનો તટબંધ તૂટી ગયો છે. મંગળવારે સવારે (29 સપ્ટેમ્બર) જળ સંસાધન વિભાગે માહિતી આપી હતી કે પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના ડાબા…
View More બિહારમાં પૂર: ગંડકના પ્રવાહથી તટબંધ તૂટ્યોખાતાઓનું ઓડિટ કરાવનારા કરદાતાઓને રિટર્નમાં રાહત
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ એવા કરદાતાઓ માટે આકારણી વર્ષ(Assessment Year) 202627 ના આવકવેરા રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ લંબાવી છે, જેમણે…
View More ખાતાઓનું ઓડિટ કરાવનારા કરદાતાઓને રિટર્નમાં રાહતએસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાત
18 અબજ ડોલરનું રોકાણ: વ્હાઇટ હાઉસ ખાતે ઉદ્યોગપતિની હાજરીમાં જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય કંપની એસ્સાર ગ્રુપ તેની અમેરિકન…
View More એસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાતSIR પ્રક્રિયા ગેરકાયદે, વિપક્ષો ચૂંટણીનો બહિષ્કાર કરે: પૂર્વ ગૃહસચિવનો ખુલ્લો પત્ર
કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ સચિવ આર.કે. સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, 2003 પછી ચૂંટણી…
View More SIR પ્રક્રિયા ગેરકાયદે, વિપક્ષો ચૂંટણીનો બહિષ્કાર કરે: પૂર્વ ગૃહસચિવનો ખુલ્લો પત્રચૂંટણી પંચ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા લાગશે તો બચશે શું? કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણી
પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પ્રતીકની ફાળવણીને લઈને મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની ભૂમિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં…
View More ચૂંટણી પંચ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા લાગશે તો બચશે શું? કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણી