સપ્ટેમ્બર-2022માં વડાપ્રધાન મોદીએ અહીં આઠ ચિત્તાઓના એક જૂથને છુટ્ટું મુકયું હતું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન હવે ફક્ત ચિત્તાઓનું એક ઘર નથી રહ્યુંતે વિશ્વનું સૌથી સફળ સંવર્ધન…
View More કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓની સંખ્યા અર્ધશતકને વટાવી ગઇ છેindia news
CBSE ધો.10ના 5.25 લાખ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026 માટે ધોરણ-10ની દ્વિતીય બોર્ડ પરીક્ષાના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 15 મેથી પરીક્ષા શરૂૂ થવાની છે.…
View More CBSE ધો.10ના 5.25 લાખ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશેફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ન્યૂયોર્કના મેયરે કિંગ ચાર્લ્સ પાસે માંગ્યો કોહીનૂર
ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભલે તેઓ અમેરિકામાં સ્થાયી થયા હોય, પણ તેમના હૃદયમાં આજે પણ ભારત માટે…
View More ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ન્યૂયોર્કના મેયરે કિંગ ચાર્લ્સ પાસે માંગ્યો કોહીનૂરબિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોત
બિહારમાં ગુનેગારો હિંમતવાન બન્યા છે. સિવાનમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના સંબંધીઓ પર બદમાશોએ હુમલો કર્યો. ત્યારબાદ થયેલી ગોળીબારમાં ભાજપ નેતાના ભત્રીજાનું મોત થયું હતું, જ્યારે તેમના…
View More બિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોતબંગાળમાં એક્ઝિટ પોલે સામા પાણીએ ભાજપને ઘોડે ચડાવ્યો
મમતા-મોદીના પ્રતિષ્ઠાના જંગ જેવી બંગાળ વિધાનસભા ચૂંટણી છેક સુધી ભર્યું નાળિયેર રહેશે: મતદારોનું મન હજુય અકળ તામિલનાડુમાં TVK, કેરળમાં ભાજપનો રાજ્યાભિષેક, આસામ એટલે ભાજપ માટે…
View More બંગાળમાં એક્ઝિટ પોલે સામા પાણીએ ભાજપને ઘોડે ચડાવ્યોમધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીર
મુખ્યમંત્રી યાદવે 4-4 લાખ મૃતકોના પરિવારને આશ્ર્વાસન જાહેર કર્યું: 9 બાલિકાઓનો મૃતકોમાં સમાવેશ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ચીકલિયા ફાટા પાસે સર્જાયો ભીષણ અકસ્માતમાં 15થી વધુ…
View More મધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીરહોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ
બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…
View More હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપઓડિશાની પાયલે મોઢાથી તીર ચલાવી બેંકોકમાં જીત્યો ગોલ્ડ મેડલ
આઠ વર્ષની વયે વીજશોકના કારણે બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા ઓડિશાની 18 વર્ષની પેરા એથલિટ પાયલ નાગ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પાયલ નાગે પોતાના અદમ્ય…
View More ઓડિશાની પાયલે મોઢાથી તીર ચલાવી બેંકોકમાં જીત્યો ગોલ્ડ મેડલયશની ‘ટોક્સિક’ માટે વધુ રાહ જોવી પડશે, ડેટ લંબાવાઇ
સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ટોક્સિકને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મ 19 માર્ચે ધુરંધર 2ની સામે રિલીઝ થવાની હતી. પણ ખાડી દેશોમાં તણાવ સર્જાવાને…
View More યશની ‘ટોક્સિક’ માટે વધુ રાહ જોવી પડશે, ડેટ લંબાવાઇઈ-સિગારેટ પીવા બદલ રિયાલ પરાગ મુશ્કેલીમાં,BCCIએ પૂછ્યો ખુલાસો
પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં પહેલી વખત પરાજિત થઈ અને એ સફળતા રાજસ્થાન રોયલ્સે મેળવી પરંતુ આ સિદ્ધિની ટીમ દ્વારા પૂરી ઉજવણી થાય એ…
View More ઈ-સિગારેટ પીવા બદલ રિયાલ પરાગ મુશ્કેલીમાં,BCCIએ પૂછ્યો ખુલાસો