સપ્ટેમ્બર-2022માં વડાપ્રધાન મોદીએ અહીં આઠ ચિત્તાઓના એક જૂથને છુટ્ટું મુકયું હતું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન હવે ફક્ત ચિત્તાઓનું એક ઘર નથી રહ્યુંતે વિશ્વનું સૌથી સફળ સંવર્ધન…
View More કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓની સંખ્યા અર્ધશતકને વટાવી ગઇ છેleopards
જસદણ પંથકમાં દીપડાના આંટાફેરા, ભડલી-ગઢાળા ચોકડીએ દેખાતા ફફડાટ
જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલા અને દેખા દેવાની ઘટનાઓએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં જસદણની અત્યંત…
View More જસદણ પંથકમાં દીપડાના આંટાફેરા, ભડલી-ગઢાળા ચોકડીએ દેખાતા ફફડાટગોંડલ પંથકમાં સિંહ બાદ હવે દીપડો પહોંચ્યો: કેશવાળા ગામની સીમમાં વાછરડીનું મારણ
ગોંડલ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે સિંહ દેખાયા બાદ, હવે કેશવાળા…
View More ગોંડલ પંથકમાં સિંહ બાદ હવે દીપડો પહોંચ્યો: કેશવાળા ગામની સીમમાં વાછરડીનું મારણકોડીનારમાં 10 વર્ષથી બંધ સ્ટેશનમાં દીપડાના આંટાફેરા
કોડીનાર શહેરના વિકાસની ગાડી ભલે પાટા પર દોડતી હોય, પરંતુ શહેરની મધ્યમાં આવેલું રેલવે સ્ટેશન આજે શહેર માટે સૌથી મોટું જોખમ બની ગયું છે. ગાયકવાડ…
View More કોડીનારમાં 10 વર્ષથી બંધ સ્ટેશનમાં દીપડાના આંટાફેરાકર્ણાટકમાં ગેરકાયદેસર રોકબ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોત
કર્ણાટકના બેંગલુરુ ગ્રામ્યમાં ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગની એક ગંભીર ઘટનામાં એક ગર્ભવતી માદા સહિત ચાર દીપડાના મોત થયા છે. આ ઘટના યશવંતપુર વિધાનસભા મતવિસ્તાર…
View More કર્ણાટકમાં ગેરકાયદેસર રોકબ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતત્રણ દાયકાઓ બાદ ગુજરાત ફરી ટાઇગર સ્ટેટ જાહેર: સિંહ, દીપડો અને વાઘ ધરાવતું વિશ્વનું એકમાત્ર સ્થળ
ત્રણ દાયકાથી વધુ સમય બાદ ગુજરાતનાં જંગલોમાં વાઘની સ્થાયી હાજરી નોંધાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ ગુજરાતને ફરીથી ‘વાઘની હાજરી ધરાવતું રાજ્ય’ જાહેર…
View More ત્રણ દાયકાઓ બાદ ગુજરાત ફરી ટાઇગર સ્ટેટ જાહેર: સિંહ, દીપડો અને વાઘ ધરાવતું વિશ્વનું એકમાત્ર સ્થળકાલાવડ અને જેતપુરમાં દીપડાના આંટાફેરા, ખેડૂતો-મજૂરોમાં ફફડાટ
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો દેખાયો હતો. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકો એ ફોરેસ્ટ…
View More કાલાવડ અને જેતપુરમાં દીપડાના આંટાફેરા, ખેડૂતો-મજૂરોમાં ફફડાટએઇમ્સની આસપાસ દીપડાના આંટાફેરા
બે ભૂંડ અને ચારેક કૂતરાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ રાજકોટ નજીક આવેલી એઇમ્સ હોસ્પિટલ પાસેના પરા પીપળીયા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનો ભયના માહોલમાં જીવી રહ્યા…
View More એઇમ્સની આસપાસ દીપડાના આંટાફેરાસુત્રાપાડા ભુવાટીંબીમાં એક પાંજરામાં એક સાથે ત્રણ દીપડા પકડાતા ગ્રામજનોને રાહત
ગીર વિસ્તારની આસપાસના ગામડાઓમાં દીપડાઓની વધતી સંખ્યાએ સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં દીપડાઓની હાજરી વધુ નોંધાઈ રહી છે. ગામડાઓમાં…
View More સુત્રાપાડા ભુવાટીંબીમાં એક પાંજરામાં એક સાથે ત્રણ દીપડા પકડાતા ગ્રામજનોને રાહતવાંકાનેરના અગાભી પીપળિયા ગામે એકસાથે 3 દીપડા ત્રાટકયા, ફફડાટ
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગામમાં આવેલ એક માલધારીના વાડામાં ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા…
View More વાંકાનેરના અગાભી પીપળિયા ગામે એકસાથે 3 દીપડા ત્રાટકયા, ફફડાટ