ભારત હવામાન વિભાગ (IMD)એ જાહેરાત કરી છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે અંડમાન સમુદ્ર, દક્ષિણ બંગાળની ખાડી અને અંડમાન-નિકોબાર ટાપુઓ પર લગભગ 20 મેની આસપાસ…
View More બે અઠવાડિયામાં આંદામાનમાં ચોમાસાનું આગમનindia news
શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યા
ઈરાન દ્વારા કરવામાં આવેલા યુએઈ પર હુમલાબાદ તેમજ ક્રૂડ ફરી 101 ને પાર થતા શેર બજારમાં 500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સવારથી જ…
View More શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યાચંદ્રનાથ રથની હત્યા માટે 40 લાખની સોપારી, બિહારથી શૂટર્સ આવ્યા
હત્યારાઓ ગતિવિધિ પર સતત નજર રાખતા હતા, સ્થાનિક ગુનેગારે શાર્પશુટર્સ માટે વ્યવસ્થા ગોઠવી, તપાસમાં ચોંકાવનારા ખુલાસા પશ્ચિમ બંગાળમાં ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સચિવ…
View More ચંદ્રનાથ રથની હત્યા માટે 40 લાખની સોપારી, બિહારથી શૂટર્સ આવ્યાબંગાળનું સુકાન સુવેન્દુના હાથમાં?, બે નાયબ મુખ્યમંત્રીની પણ ફોર્મ્યુલા
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેન્દ્રીય નિરીક્ષક તરીકે…
View More બંગાળનું સુકાન સુવેન્દુના હાથમાં?, બે નાયબ મુખ્યમંત્રીની પણ ફોર્મ્યુલાઆજે મોટાભાઇ નક્કી કરશે બંગાળની ગાદી પર કોણ!
સુવેન્દુ અધિકારી, રૂપા ગાંગુલી, અગ્નિમિત્ર સહિત અડધા ડઝન જેટલા દાવેદારો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થયા પછી, બધાની નજર આ પ્રશ્ન પર ટકેલી છે:…
View More આજે મોટાભાઇ નક્કી કરશે બંગાળની ગાદી પર કોણ!બંગાળ બાદ તમિલનાડુમાં પણ 100 અધિકારીઓના રાજીનામા
તમિલનાડુમાં નવી સરકારની રચના અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે, એક મોટો વહીવટી વિકાસ થયો છે. કાયદાકીય બાબતોમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા 100 થી વધુ…
View More બંગાળ બાદ તમિલનાડુમાં પણ 100 અધિકારીઓના રાજીનામાTCS ધર્માંતરણકાંડની મુખ્ય સૂત્રધાર નિદા ખાનની ધરપકડ
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા TCS (ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ)ના BPO યુનિટમાં કથિત જાતીય શોષણ અને જબરન ધર્માંતરણના સનસનીખેજ મામલામાં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ કરવામાં આવી…
View More TCS ધર્માંતરણકાંડની મુખ્ય સૂત્રધાર નિદા ખાનની ધરપકડદિલ્હીમાંથી ISIના 9 આતંકીનું સ્લીપર સેલ પકડાયું
હરિયાણામાં સૈન્ય ઠેકાણા, હાઇવેના ઢાબા, દિલ્હીનું મંદિર સહિતની રેકી કરી હતી, વીડિયો પાકિસ્તાની હેન્ડલરને મોકલતા હતા, ‘શહેઝાદ ભટ્ટી’ મુખ્ય હેન્ડલર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન…
View More દિલ્હીમાંથી ISIના 9 આતંકીનું સ્લીપર સેલ પકડાયુંદેશભરમાં 10546 ખેડૂતોની આત્મહત્યા, કર્ણાટક-MPમાં વધારો, પંજાબમાં ઘટાડો
NCRB દ્વારા રિપોર્ટ જાહેર કરાયો, 2024માં દેશભરમાં ખેડૂતોની આત્મહત્યામાં 2 ટકાનો ઘટાડો નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB ) દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દર્શાવવામાં…
View More દેશભરમાં 10546 ખેડૂતોની આત્મહત્યા, કર્ણાટક-MPમાં વધારો, પંજાબમાં ઘટાડોઅહંકારી ગૌતમ ગંભીરનું ન માને એ ખેલાડી તેના હિટ લિસ્ટમાં આવી જાય
તાજેતરમાં ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમનો હેડ-કોચ ગૌતમ ગંભીર હાલમાં ફુરસદમાં છે અને હમણાં તો આઇપીએલની 19મી સીઝન ચાલી રહી…
View More અહંકારી ગૌતમ ગંભીરનું ન માને એ ખેલાડી તેના હિટ લિસ્ટમાં આવી જાય