રાષ્ટ્રીય9 months ago
કોવિડ-19 કેસોમાં વધારા બાદ કેન્દ્ર એલર્ટ: JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ મળતાં સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઇઝરી
ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત...