rajkot9 months ago
લક્ષ્મીનગરમાં સગપણની વાતમાં ડખો, ફુવા સહિત 11 શખ્સોનો ઘરમાં ઘૂસી પરિવાર ઉપર હુમલો, તોડફોડ
શહેરના લક્ષ્મીનગરમાં સગપણની વાતમાં ડખ્ખો થતા ફુવા સહિત 11 શખ્સોએ ઘરમાં ઘુસી પરિવાર ઉપર હુુમલો કરી તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ...