rajkot10 months ago
સિંચાઇ પેટા વિભાગના કલાર્ક સહિત ત્રણ કર્મચારીને લાંચ કેસમાં 10-10 વર્ષની જેલ
રાજકોટ જિલ્લા પંચાયતમાં સુપરવાઈઝરનું પ્રમોશન થતાં પગાર ડીફન્સના રૂા.40 હજારની ચુકવણી કરી આપવાના અવજ પેટે રૂ.4 હજારની લાંચ માંગવાના કેસમાં સિંચાઈ પેટા વિભાગમાં સીનીયર કલાર્ક સહિત...