ગુજરાત2 weeks ago
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમીંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી...