ગુજરાત18 hours ago
ગીરમાં લાયન સફારીના ગેરકાયદે બુકિંગ, વનવિભાગને નોટિસ
પરવાનગી વગર ખાનગી ઓપરેટરો દ્વારા ખુલ્લે આમ બુકીંગ સામે ગુજરાત માનવ અધિકારી પંચની કાર્યવાહી ગુજરાત રાજ્ય હ્યુમન રાઇટ્સ કમિશનને મળેલી મૌખિક ફરિયાદના આધારે સુઓમોટો કોગ્નિઝન્સ લઈને...