Uncategorized9 months ago
રાજધાની દિલ્હીમાં આજે I.N.D.I.A ગઠબંધનની આજે બેઠક, BJPએ X એકાઉન્ટ પર શેર કરી વીડિયો ક્લિપ
મિશન 2024ને લગતા I.N.D.I.A ગઠબંધનની બેઠક આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાશે. આ બેઠકમાં વિપક્ષી નેતાઓ આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે. સાથે જ વિપક્ષી નેતાઓ વચ્ચે સીટોની...