rajkot9 months ago
ગુરુકુળમાં છાત્રએ પીરસવાની ના પાડતા સ્વામીએ ઝીંકી દીધા ફડાકા : ચકચાર
શહેરમાં ઢેબર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ધો.12 માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં જ રહેતા વિધાર્થીએ પીરસવાની ના પાડતા સ્વામીએ ફડાકો મારી ચીટીયો ભર્યો હોવાના આક્ષેપ...