રાષ્ટ્રીય9 months ago
શું ફરી માસ્ક પાછા આવશે..લોકડાઉન અને કોવિડ? એશિયામાં ફરી કોરોનાએ આપી દસ્તક
દક્ષિણપૂર્વ એશિયામાં ઘણી સરકારોએ COVID-19 રોગચાળાના ફેલાવાને રોકવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં એરપોર્ટ પર લોકોએ ટેમ્પરેચર સ્કેનર અને માસ્ક પહેરવું ફરજિયાત...