રાષ્ટ્રીય1 month ago
હિંડનબર્ગનો નવો ધડાકો, મોદી સરકાર શંકાના દાયરામાં
લગભગ દોઢ વર્ષ પહેલાં એટલે કે 2023ના જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિઓનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવનારી યુએસની હિંડનબર્ગ રીસર્ચ એલએલસીએ ફરી મેદાનમાં આવી...