રાષ્ટ્રીય3 weeks ago
કેદારનાથમાં મોટી દૂર્ઘટના, આકાશમાંથી અચાનક હેલિકોપ્ટર પડ્યું નીચે, જુઓ વિડીયો
કેદારનાથમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેદારનાથ ધામમાં MI-17 દ્વારા એક ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને એરલીફ્ટ કરવામાં આવ્યું હતું. દરમિયાન એરલીફ્ટ કરાયેલ ક્રિસ્ટલ હેલિકોપ્ટર કેદારનાથની પહાડીઓમાં છટકી ગયું...