ગુજરાત14 hours ago
હાર્ટએટેક: વૃધ્ધની સેવા કરતા પ્રૌઢ અને સારવાર લેવા આવેલી પરિણીતાનો શ્ર્વાસ થંભી ગયો
સિવિલ હોસ્પિટલમાં દાખલ સદ્દભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધની દેખભાળ રાખતા કર્મચારી અને ગોંડલથી સારવાર અર્થે આવેલી પરિણીતા દાખલ થવાની આગલી રાત્રે ભાણેજના ઘરે ઢળી પડ્યા રાજકોટ સહિત રાજ્યભરમાં...