ગુજરાત2 weeks ago
વડોદરા-કોડિનાર રૂટની ST બસની હેડલાઇટ બંધ થઇ જતાં રાજુલામાં મુસાફરો હેરાન
રાજુલા ST વર્ક શોપમાં કોઇ કર્મચારીઓ રાત્રીના નહોતા કોડીનાર ડેપોની વડોદરાથી કોડીનાર આવવા માંટે 28-8-24 નાં સાંજના છ કલાકે ઉપડેલી વડોદરા-કોડીનાર રૂટની બસ વહેલી સવારે ત્રણ...