rajkot9 months ago
નશાની હાલતમાં રેલવે ટ્રેક પર આવી ગયા, પણ ટ્રેન આવી જતાં ભાગ્યા ને પુલ નીચે ખાબકયા
જેતપુરમાં ભાદરના પૂલ નીચે ખાબકેલા બે પરપ્રાંતિય યુવાનોમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે બીજાને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસની...