rajkot9 months ago
શાપરમાં અકસ્માતમાં ઘવાયેલા યુવાને પીડા સહન નહીં થતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શાપરમાર અકસ્માતમાં ઘવાયેલા યુવાને પીડા સહન નહીં થતાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી...