આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
ટેક્નોલોજી નવી હોય કે જૂની, સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા લેબનોનમાં એક આઘાતજનક ઘટનાએ ભાગ્યે જ ચર્ચાયેલી ટેક્નોલોજીને સ્પોટલાઇટમાં લાવી છે: પેજર. 17 સપ્ટેમ્બર, 2024...