હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથેે હજ યાત્રામાં જવા પ્રથમ જથ્થો રવાના

ગુજરાતમાંથી હજ યાત્રાની શરૂૂઆત થઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હાજીઓનો પ્રથમ જથ્થો મક્કા-મદીના માટે રવાના થયો હતો. હાજીઓએ હાથમાં ત્રિરંગો રાખી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા…

View More હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથેે હજ યાત્રામાં જવા પ્રથમ જથ્થો રવાના