ગુજરાત3 months ago
કર્મચારીઓને તા.15મી સુધીમાં સંપત્તિની માહિતી આપવા આદેશ
સમયમર્યાદામાં જાણ નહીં કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને, ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય, તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે....