જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ

મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવાની રહેશે જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી,…

View More જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ

કોડીનારના પીપળી અને કડવાસણને પાલિકામાં ભેળવવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ

કોડીનાર નગરપાલિકાની સીમામાં તાલુકાના પીપળી અને કડવાસણ ગામોને ભેળવવાના વહીવટી પ્રસ્તાવના આ નિર્ણયના વિરોધમાં બંને ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોએ કોડીનાર મામલતદાર કચેરીએ ધસી જઈ વિરોધ…

View More કોડીનારના પીપળી અને કડવાસણને પાલિકામાં ભેળવવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ

દ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત

આશરે દોઢ માસ પહેલા 3 ફેબ્રુઆરીના દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાંથી ગૌમાંસના ઝડપાયેલ જથ્થા પ્રકરણે દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે દેવભૂમિ દ્વારકા એલસીબી ટીમે હાથ…

View More દ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત

ગુજરાતની 550 આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગર રાજ્યમાં તૃતીય ક્રમે

જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ ગુજરાત રાજ્યની કુલ 550 આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠત્તમ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત…

View More ગુજરાતની 550 આઈ.ટી.આઈ. વચ્ચેની સ્પર્ધામાં જામનગર રાજ્યમાં તૃતીય ક્રમે

જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂૂ થઈ ચૂકી છે.જે અન્વયે મહાનગરપાલિકા ની પ્રાથમિક મતદાર યાદી જાહેર…

View More જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા

શાપર વેરાવળમાં લોન મેળામાં 1 કરોડથી વધુની લોન મંજૂર

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આજરોજ વ્યાજખોરો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકોનું વધુ વ્યાજ દ્વારા થતું શોષણ અટકાવવા…

View More શાપર વેરાવળમાં લોન મેળામાં 1 કરોડથી વધુની લોન મંજૂર

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા પર ફાયરિંગમાં છ આરોપીઓ ઝડપાયા

બે દેશી બનાવટના તમંચા: બે કાર જીવંત કારતુસો સહિતના હથિયારો, વાહનો કબજે: પૂર્વ કોંગી કોર્પોરેટર સહિત અન્ય 6ની શોધખોળ જામનગર તાલુકાના વસઇ ગામ પાસે પરમ…

View More જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા પર ફાયરિંગમાં છ આરોપીઓ ઝડપાયા

જામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂૂપે ગઈકાલે મિલકત વેરો નહીં…

View More જામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ

જામ ખંભાળિયા વિસ્તારમાં ગઈકાલે પીજીવીસીએલની ડીસકનેક્શન ડ્રાઇવ

ખંભાળિયા વિભાગીય કચેરી દ્વારા ગઈકાલે મંગળવારે મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગીય કચેરી હેઠળની શહેર પેટા વિભાગ કચેરી, ગ્રામ્ય પેટા વિભાગ કચેરી,…

View More જામ ખંભાળિયા વિસ્તારમાં ગઈકાલે પીજીવીસીએલની ડીસકનેક્શન ડ્રાઇવ

ઈરાન-ઈઝરાયલ યુધ્ધના કારણે આજીવિકા ગુમાવનાર શ્રમિકોનું વતન તરફ પલાયન

ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની આંચ છેક સૌરાષ્ટ્રના ઉદ્યોગ સુધી પહોંચી છે.આર્થિક અનિશ્ચિતતા અને મિડલ ઇસ્ટ ના દેશો મા નિકાસ (એક્સ્પોર્ટ) બંધ થવાના કારણે અનેક કારખાનાઓના ધુમાડા શમી…

View More ઈરાન-ઈઝરાયલ યુધ્ધના કારણે આજીવિકા ગુમાવનાર શ્રમિકોનું વતન તરફ પલાયન